authorimg
છાંગા ભરત વાલજી
kachchh

એડવાન્સ જીવામૃત પ્લાન

4.5

₹ 25000

Fixed

Description

પાંચ સીબીએમ એડવાન્સ પ્લાન રોજનો 200 લીટર જીવામૃત તૈયાર કરે છે ખુલ્લા પાણીમાં એક એકર માં 200 લીટર તેમજ ટ્રીપમાં 50 લિટર વાપરવું આ જીવામૃત પ્લાન વિશેષતા એ છે કે ટ્રીપમાં પણ ચડાવી શકાય કોઈ ગાળવાની જરૂર રહેતી નથી અને ડ્રીપના જે ફિલ્ટર આવે છે તેમાં ફસાતો પણ નથી સ્પેમાં પણ વાપરી શકાય છે આ પ્લાન્ટ ની 7 વર્ષની સીલીંગની ગેરંટી આપવામાં આવે છે

AApnu City Features

Assured by us
Verification
Assured by us

Ratings

5/5

OVERALL

Based on AApnu City

0
1
0
0
0