authorimg
vanrajbhai
Rajkot

કૃષી મેળો રાજકોટ(ગુજરાત).

4.5

₹ 1

Fixed

Description

૩થી૬ ડિસેમ્બર ૨૦૨૩. એગ્રી વર્લ્ડ એક્સ્પો ગત વર્ષ સપ્ટેમ્બર ૨૦૨૨ શાસ્ત્રી મેદાન - રાજકોટ ખાતે ૩૫૦૦૦ થી પણ વધુ ખેડૂતોએ વરસાદી માહોલ હોવા છતા પણ ખેડૂતોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળેલ. તેમજ દેશ ભરના વિવિધ રાજ્યો (મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, કર્ણાટક અને પંજાબ)થી ડીલર-ડિસ્ટ્રીબ્યુટર્સ, ટ્રેડર્સ તેમજ મેન્યુફેક્ચરર્સ કૃષી મેળાની મુલાકાતે આવેલ. આ વર્ષ પણ ગુજરાતનું વિશાળ કૃષિ પ્રદર્શન એ જ શાસ્ત્રી મેદાન રાજકોટ ખાતે તા.૩થી૬ ડિસેમ્બર રાખેલ છે. . . . . સ્થળઃ શાસ્ત્રી મેદાન, રાજકોટ(ગુજરાત).

AApnu City Features

Assured by us
Verification
Assured by us

Ratings

5/5

OVERALL

Based on AApnu City

0
1
0
0
0