authorimg
ADMIN
Rajkot

મકાન વેચવાનું છે

4.5

₹ 1

Fixed

Description

બ્રાહ્મણ સમાજવાડી સામે બે માળનું પાકું મકાન પ્લોટ વિસ્તાર સામખયારીમાં આવેલું છે મકાનનું બાંધકામ 17 00 સ્ક્વેર ફૂટ છે મકાનની બાંધકામ ની કન્ડિશન સારી છે થોડું મેન્ટેનન્સ કરાવવું પડે તેવું છે પરંતુ કિંમતની દ્રષ્ટિએ મકાન વ્યાજબી કિંમત એ છે જેની પણ ઈચ્છા હોય તેમણે રૂબરૂ ફોન કરી અને મકાન જોઈ લેવું અને મારો સંપર્ક કરવો મારો મોબાઇલ નંબર 9909219258 છે. શાંતિ નગર, પ્લોટ વિસ્તાર, બ્રાહ્મણ સમાજવાડી, સમઢીયાળી, કચ્છ

AApnu City Features

Assured by us
Verification
Assured by us

Ratings

5/5

OVERALL

Based on AApnu City

0
1
0
0
0