authorimg
kapuriya prince
Rajkot

હોડકી વેચવાની છે

4.5

₹ 12000

Fixed

Description

હોડકી વેચવાની છે 3 વરસની છે સાવ સોજી ચારેય આચર કમ્પલીટ ગીર હોડકી છે આની માનુ દૂધ ૬ થી ૭ લીટર હતુ બધી રીતે સોજી / કીમત 12000 થી 15000 સુધી મા થય જાશે રુબરુ આવી ને જોય જાવી ભાદરવા મહીનામાં ફરી જાશે હજી ફરી નથી

AApnu City Features

Assured by us
Verification
Assured by us

Ratings

5/5

OVERALL

Based on AApnu City

0
1
0
0
0